નગરપાલિકાની સ્થાપના તા.૧૫/૦૫/૧૮૬૬
ર૦૧૧ મુજબ વસતિ ર,૧૬,૦૮૮ (અંદાજીત)
એરીયા ર૮.૩૪ ચો.કીમી.
વોર્ડ ની સંખ્યા ૧ર
કુલ મીલ્કતો ૬૫,૦૦૦
દૈનિક પાણી પુરવઠો માથાદીઠ ૧૧૦ લીટર
જમીનમાં પાણીના લેવલ ૩૦ થી ૪૦ ફૂટ
પાણીના ટયુબવેલ ની સંખ્યા ૩૪
ઓવર હેડ ટાંકીઓ
પાણીની લાઈનની લંબાઈ ૩૦૦
પાણી ના કનેકશનો ની સંખ્યા ૩૫,૦૦૦
ડ્રેનેજ પંપીંગ સ્ટેશન
મડ પં૫
પાકા રસ્તા ની લંબાઈ ૧૮૮.૯૮૦ કી.મી.
કાચા રસ્તાની લંબાઈ ૧૧૫.૪૪૦ કી.મી.
સ્ટ્રીટ લાઈટોની સંખ્યા ૧૧૮૧૫
ખાનગી હોસ્પિ‍ટલોની સંખ્યા ૧૪ર
સરકારી હોસ્પિ‍ટલોની સંખ્યા
વાર્ષકિ સરેરાશ વરસાદ ૧૦૦૦ મી.મી.
દ્ધિતીય પુનરાવર્તિત વિકાસ નકશો તા.ર૫/૧૦/૧૯૯૬ થી મંજુર અંતિમ કરેલ છે.
તૃતિય પુનરાવર્તિત વિકાસ નકશો વિકાસ નિયંત્રણ નિયમો સરકારશ્રીમાં દરખાસ્ત તા.૦૭/૦૭/ર૦૧૧ થી મંજુર કરવા સાદર કરેલ છે.
ટી.પી. સ્કીમ નં.૧ ફાયનલ (રરર.૮૦ હેકટર) તા.ર૪/૦૭ / ૧૯૭૮ થી મંજુર
ટી.પી. સ્કીમ નં.ર ફાયનલ (૯૭.૧૫ હેકટર) તા.૧૦/૧ર/૧૯૮૪ થી મંજુર
ટી.પી. સ્કીમ નં.૩ ફાયનલ (૮૧.૬૦ હેકટર) તા.૧૭/૦૬/૧૯૯૯ થી મંજુર
ટી.પી. સ્કીમ નં.૪ પ્રિલીમીનરી (૯૦.૦૦ હેકટર) તા.ર૮/૦૪/૧૯૯૯ થી મંજુર
ટી.પી. સ્કીમ નં.૫ પ્રિલીમીનરી (૬૭.૦૦ હેકટર) તા.રર/૦૫/ર૦૦૫ થી તા.ર૮/૦૬/ર૦૦૫ સુધારો
ટી.પી. સ્કીમ નં.૬ મુસોરૂ૫ (૮૯.૬૦ હેકટર) તા.ર૭/૦૩/૧૯૯૬ થી મંજુર
શહેરની વિશેષતા
લોખંડી પુરૂષ શ્રી સરદાર ૫ટેલ નું જન્મ સ્થળ
સાહિત્યકારોની ભૂમિ
ઈન્દુલાલ યાજ્ઞિક નું જન્મ તથા કર્મભૂમિ
ખેડા સત્યાગ્રહ નું મુખ્ય મથક (હિન્દુ અનાથ આશ્રમ)
ઔધોગિક ક્ષેત્રે
મફતલાલ મીલ્સ
ઈપ્કો
જી.આઈ.ડી.સી.
શૈક્ષણિક ક્ષેત્રે
સ્‍પોર્ટસ હોસ્ટેલ
ડીમ યુનિવર્સીટી – ડી.ડી. આઈ.ટી. એન્જીનીયરીંગ, ડેન્ટલ અને ફાર્મસી કોલેજ
સંસ્કૃત પ્રા. શાળા – બ્રહ્મષિ સંસ્કારધામ
આર્યુવેદિક કોલેજ
આઈ.ટી. ૫ટેલ કોર્મસ કોલેજ
ટી. જે. ૫ટેલ કોર્મસ કોલેજ (અંગ્રેજી)
સી.બી. ૫ટેલ આર્ટસ કોલેજ
સાયન્સ કોલેજ
સુરજબા મહિલા આર્ટસ
વી. એમ. ભગત એન્ડ સોનાવાલા લો કોલેજ
ધાર્મિક સ્થાનો
સંતરામ મંદિર
માઈ મંદિર
અંબા આશ્રમ
હરીૐ આશ્રમ
અક્ષરપુરૂષોતમ સ્વામિનારાયણ મંદિર, કોલેજ રોડ
ભૈરવ મંદિર
શ્રીમદ રાજચંન્દ્ર આશ્રમ
નારાયણદેવ મંદિર
સ્મૃતિ મંદિર (અમદાવાદી બજાર)
મેડિકલ ક્ષેત્રે
કિડની હોસ્પિ‍ટલ
આર્યુવેદિક હોસ્પિ‍ટલ
મહાગુજરાત હોસ્પિ‍ટલ
ડી. ડી. એમ. એમ. હાર્ટ ઈન્સ્ટીટયુટ
ankara escort