નડીયાદ શહેરની રૂપરેખા

ક્રમ વિગત માહીતિ / સંખ્યા
૧. સ્થાપનાનું વર્ષ સને ૧૮૬૭
૨. તાલુકો / જિલ્લો નડીયાદ
૩. વિસ્તાર ચો.કી.મી. માં ૨૮.૩૯
૪. ૨૦૦૧ ની વસ્તી ગણત્રી પ્રમાણે
પુરૂષો ૧૦૦૩૨૨
સ્ત્રીઓ ૯૨૫૯૧
કુલ ૧૯૨૯૧૩
૫. મતદારોની સંખ્યા ૨૦૦૯-૨૦૧૦
પુરુષો ૭૬૩૬૭
સ્ત્રીઓ ૭૪૬૫૬
કુલ ૧૫૧૦૨૩
૬. ઈલેક્શન વોર્ડની સંખ્યા ૧૪
૭. મ્યુનિસિપલ સભ્યોની સંખ્યા ૪૨
૮. છેલ્લી ચૂંટણી થયાનું વર્ષ ૨૦૦૫
૯. વાર્ષિક સરેરાશ વરસાદ મી.મી.માં (છેલ્લા વર્ષનો) ૧૦૦૦ મી.મી.
૧૦. પૂરો પાડવામાં આવતો સરેરાશ દૈનિક પાણી પુરવઠો (હજાર લીટરમાં) ૨૧૦ લાખ લીટર
૧૧. પાણીનો સોર્સ ૩૩ બોરવેલ
૧૨. પાણીના જોડાણોની કુલ સંખ્યા ૩૪૦૦૦
૧૩. વેરા મુક્ત મકાન ૧૭૩
૧૪. મિલ્કતની સંખ્યા ૬૩૬૪૬
૧૫. ફ. સોલર લાઈટ ૩૫
નગરપાલિકા સંચાલિત દવાખાનાની સંખ્યા
(૧) જનરલ હોસ્પીટલ ૦૦
(૨) ડીસ્પેન્સરી ૦૦
(૩) પ્રસુતિગૃહ ૦૦
(૪) ડોક્ટરોની સંખ્યા
(૫) પેરા મેડીકલ સ્ટાફ ૧૬
(૬) અન્ય સ્ટાફ
૧૬. નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ
(અ) પૂર્વ પ્રાથમિક શાળાઓ ૦૦
(બ) પ્રાથમિક શાળાઓ ૪૬
(ક) પ્રાથમિક શાળોમાં શિક્ષકોની સંખ્યા ૨૩૧
(ડ) પ્રાથમિક શાળોમાં બાળકોની સંખ્યા ૬૯૪૮
ankara escort